News of Friday, 11th July 2025
સુત્રાપાડા પાલિકાના કાઉન્સીલર અરશીભાઈ બારડનો જન્મદિવસ

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા તા.૧૧: સુત્રાપાડા શહેર પંથકના જાહેર જીવનના યુવા આગેવાન અને સુત્રાપાડા નગરપાલિકાના કાઉન્સિલર અરશીભાઈ બારડ નો આજે જન્મદિવસ હોય સમાજ સેવામાં ૨૪ કલાક કાર્યરત રહેતા અને અથાક પરિશ્રમ અને સંઘર્ષથી સફળતાના શિખરો સર કરનાર અરશીભાઈ બારડને આજે જન્મદિવસે મોબાઈલ નંબર ૯૯૦૪૦ ૯૪૦૩૯ પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
