<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

કેન્‍દ્રના શહેરી વિકાસ સચિવ કે. શ્રીનિવાસનો જન્‍મદિન

રાજકોટના એક સમયના જિલ્લા કલેકટર

રાજકોટ :.. ગુજરાતના અધિક મુખ્‍ય સચિવ કક્ષાના અધિકારી અને હાલ ભારત સરકારમાં આવાસ અને શહેરી બાબતોના સચિવ શ્રી કે. શ્રીનિવાસનો જન્‍મ તા. ૧ર જુલાઇ ૧૯૬૭ ના દિવસે થયેલ. આજે પ૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ તેલંગાણાના વતની અને ૧૯૮૯ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. તેઓ ભૂતકાળમાં રાજકોટ જિલ્લા કલેકટર સહિત વિવિધ સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૮૦૮૧ નવી દિલ્‍હી.

(11:03 AM IST)