<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

શ્રી સોમનાથ મંદિર સલામતી અધિકારી સુરૂભા જાડેજાનો જન્‍મદિન

 

(મીનાશ્રી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ, તા.૧૨: વિશ્વ પ્રસિધ્‍ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્‍ટના સલામતી અધિકારી સુરભા જાડેજાનો આજે તા.૧૨જુલાઇએ જન્‍મ દિવસ છે. તારીખ ૧૨-૭-૧૯૬૩ ના રોજ ધોરાજી પાસે નાની મારડ ગામમાં જન્‍મેલા સુરૂભા જાડેજા ૧૯૮૦થી સોમનાથ ટ્રસ્‍ટમાં કાર્યરત છે.

પૂર્વ હોમગાર્ડ કમાન્‍ડર તરીકે તેઓની વયમર્યાદા પૂર્ણ થયા છતા રાજય સરકારે તેઓની સારી કામગીરી  જોઇ ત્રણ-ત્રણ વખત એકસ્‍ટેનશન આપેલ તદઉપરાંત રાષ્‍ટ્રપતિ એવોર્ડ અને રાજયના  મુખ્‍યમંત્રી એવોર્ડ રાજયના મુખ્‍યમંત્રીનો   એર્વોડ તેઓને મળેલા છે. તેમના જન્‍મદિને ઠેર-ઠેરથી શુભેચ્‍છાવર્ષા

મોબાઇલ -    ૯૪૨૮૨ ૧૪૯૧૧ ઉપર થઇ રહી છે

(1:51 PM IST)