<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

બિલ્‍ડર કમલભાઇ મૈયડની મજબૂત કારકિર્દીઃ હેપ્‍પી બર્થ ડે

 

 રાજકોટઃ શહેરના જાણીતા બિલ્‍ડર શ્રી કમલભાઇ મૈયડ માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. આજે ૧ર જુલાઇએ ૪૪ વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓ વિવિધ સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે. સેવાકીય પ્રવૃત્તિમાં રસ ધરાવે છે. આજે જન્‍મ દિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહયા છે. મો. ૮૯૪૮૨ ૯૯૯૯૯, રાજકોટ

(4:20 PM IST)