તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
દેવાંશમ હોમ હે+લ્થકેર પ્રા.લિ. ના દેવેશ મોચીનો જન્મદિવસ

રાજકોટઃ દેવાંશમ હોમ હેલ્થકેર પ્રા.લી. કંપનીના સ્થાપક અને પ્રણેતા શ્રી દેવેશભાઇ મોચીનો આજે જન્મદિવસ છે. તેઓ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઘરે બેઠા જ નસિંગ કેર, ફિઝીયોથેરાપી, મેડીકલ સાધનો અને અન્ય તબીબી સેવાઓ પુરી પાડવાનો વિચાર અમલમાં મૂકયો હતો. તેઓના જન્મ દિવસે તેમના મો. ૯૪૦૮૧ ૨૬૨૭૯ પર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
