તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
ખાંભાના શિવમ બોરીસાગરનો જન્મદિન

જુનાગઢ તા. ૧૭ :.. ખાંભાના પત્રકાર અને પાટી ગામના પૂર્વ ઉપસરપંચ ભિખુભાઈ બોરિસાગરના લાડકવાયા પુત્ર શિવમનો આજે જન્મદિવસ છે શિવમ આજે ૨૨ વર્ષમાં પ્રવેશતા અનેક સાધુસંતો વેદપાઠી ભૂદેવો રાજકીય મહાનુભાવો કલાકારો મીડિયા જગતના પત્રકારોએ શુભેચ્છા પાઠવી છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
