તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
કારડીયા રાજપુત સમાજના અગ્રણી હર્ષદભાઇ સાગરનો જન્મ દિ

વસ
રાજકોટ તા. ૧૭ : સામાજીક કાર્યકર, ઉદ્યોગપતિ અને ભાજપ બક્ષીપંચ મોરચો વોર્ડ નં. ૧૩ ના મંત્રી હર્ષદભાઇ પ્રતાપભાઇ સાગરનો આજે જન્મ દિવસ છે. તેઓ આર.એસ.એસ.ના સ્વયંસેવક હોવા સાથે ગોવર્ધન ગૌશાળા તેમજ માં ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. પં. દીનદયાળ ઉપાધ્યાય વિચાર મંચ ભારત-રાજકોટના મહામંત્રી તરીકે તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર તરકે અને વિશ્વ પ્રવાસી સામાજિક સાંસ્કૃતિક સંઘ ગુજરાતના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. ભારત રક્ષા મંચના શહેર ઉપપ્રમુખ તેમજ કૈલાશપતિ કો.ઓ.હા. સોસાયટીના પ્રમુખ તરીકે પણ સેવા આપે છે. શિક્ષણ ક્ષેત્રે તેમનું યોગદાન નોંધપાત્ર છે. સાગર મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. કારડીયા રાજપૂત સમાજમાંથી આવતા હર્ષદભાઇ સાગરના આજે ૫૭માં જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. તેમના મો.૯૮૯૮૫ ૭૦૦૩૨ છે
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
