News of Friday, 18th July 2025
સુરેન્દ્રનગરના ‘‘અકિલા''ના પત્રકાર ફઝલ ચૌહાણનો જન્મદિન

વઢવાણ તા. ૧૮: ‘‘અકિલા''ના સુરેન્દ્રનગરના પત્રકાર ફઝલ ફારૂકભાઇ ચૌહાણનો આજે જન્મદિન છે.
સુરેન્દ્રનગર શહેરના નાની વયથી જ પત્રકારત્વ ક્ષેત્રમાં યુવા પત્રકાર તરીકેની ફજલભાઈ ચૌહાણની કામગીરી ઉજળી અને એક આગવી ઓળખ બની છે ત્યારે પોતે અકિલા અને જીએસટીવી ના માધ્યમ થકી કચડાયેલા વર્ગ તેમજ મોટા ચમરબંધીની શેર શરમ રાખ્યા વગર પત્રકારત્વ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા થકી ઉજાગર કરી અને શહેરી વિસ્તારોમાં પણ તેને પોતાની આગવી ઓળખ બનાવી છે દાદા બાબુભાઈ ચૌહાણ તેમજ પિતા ફારૂકભાઈ ચૌહાણ માતળશ્રી અંજુમનબેન ચૌહાણ બહેન શબનમબેન ચૌહાણ તેમજ ફઝલ ભાઈ ના પત્ની ફીઝા બેન ચૌહાણ તેમજ ભાણુભા અર્ષ સહિતના પરિવારજનોએ આજે ખુદા પાસે દુઆ કરી અને ફજલભાઈ ચૌહાણ આરોગ્ય સ્વસ્થ અને નીરોગી રહે તેવી દુઆ કરી અને આજે તેના જન્મદિવસ અવસરે પરિવારજનોએ શુભકામના પાઠવી હતી ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને ‘‘અકિલા'' પરિવારે શુભેચ્છા પાઠવી છે. ગુરુ વડવાળા મંદિરના મુકુંદ સ્વામી તેમજ મૂડી મંદિરના કળષ્ણ વલ્લભદાસજી પાટડી જગદીશ આશ્રમના ભાવેશ બાપુ તેમજ સુરેન્દ્રનગર મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ અને પીરે તરીકત યુસુફ મીયા બાપુ તેમજ હાજી સૈયદ ઈરફાન બાપુ ઉર્ફે દાદા બાપુ જુમ્મા મસ્જિદના પેસીમા હાજી સૈયદ હનીફ બાપુ હાજી સૈયદ ફારૂક બાપુ રાજુ બાપુ સહિતના ધર્મગુરુઓ દ્વારા પણ આજે ફજલભાઈ ને તેમના જન્મદિવસ અવસરે શુભકામનાઓ પાઠવવામાં આવી છે દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તેમજ પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા અને પ્રદેશ હું પ્રમુખ વર્ષાબેન દોશી તેમજ જિલ્લાના ધારાસભ્યો દ્વારા પણ તેને આજે તેમના જન્મદિવસ અવસરે શુભકામનાઓ પાઠવવામાં આવી છે ત્યારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પોલીસ પરિવાર દ્વારા પણ ફજલ ચૌહાણને પત્ર પાઠવી અને શુભકામના પાઠવી છે મો. ૮૨૦૦૪ ૨ ૪૭ ૪૭ ઉપર શુભકામનાનો વરસાદ વરસી રહ્યો છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
