તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
નાણા વિભાગના નાયબ સચિવ દિનેશ નિમાવતનો જન્મદિન

રાજકોટ : રાજયના નાણા વિભાગમાં કૃષિ વિભાગના નાણા સલાહકાર તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના નાયબ સચિવ શ્રી દિનેશ બી. નિમાવતનો જન્મ તા. ર૧ જૂલાઇ ૧૯૮૧ના દિવસે થયેલ. આજે ૪પ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એમ.એ. બી. એઙની પદવી ધરાવે છે.
ફોન નં. ૦૭૯-ર૩રપ૦ ૮૦૮
મો. ૯૮ર૪ર ૧૦૭૧૩ ગાંધીનગર
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
