તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 21st July 2025
પડધરી તાલુકા પ્રેસ મિડીયા એસો.ના ઉપપ્રમુખ ધવલભાઇ પરમારના પુત્ર હિયાંશનો જન્મદિન

પડધરી : પડધરી તાલુકાના પ્રેસ મીડિયા એસોસીએશનના ઉપપ્રમુખ તથા ભાજપના આઇટી સેલ રાજકોટ જિલ્લાના પ્રમુખ તથા ધવલ સ્ટુડિયો પડધરી તથા ધવલ વિડીયો વિઝન રાજકોટના માલિક તથા માનવતા અપડેટ ન્યુઝના માલિક તથા રંગીલુ રસીલું રાજકોટ ચેનલના માલિક ધવલભાઇ પરમારના સુપુત્ર હિયાંશના જન્મ દિવસ નિમિતે હાર્દિક શુભકામના પાઠવવામાં આવી રહી છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
