<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

આઇ.એ.એસ.કક્ષાના અધિકારી ડી. કે. બ્રહ્મભટ્ટનો જન્‍મદિન

 

રાજકોટ :.. ગુજરાત મેડીકલ સર્વિસીઝ કોર્પોરેશન લિ.ના મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવતા આઇ. એ. એસ. કેડરના અધિકારીશ્રી દિગંત કે. બ્રહ્મભટ્ટનો જન્‍મ તા. ર૪ જુલાઇ ૧૯૭૮ ના દિવસે થયેલ. આજે ૪૮ માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે.

શ્રી દિગંત બ્રહ્મભટ્ટ ભૂતકાળમાં પાટણ અને પ્રાંતિજમાં મામલતદાર, ડીસા અને ભાવનગરમાં પ્રાંત અધિકારી, અમદાવાદમાં જિલ્લા પુરવઠા અધિકારી, તત્‍કાલીન મહિલા અને બાળ કલ્‍યાણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના અંગત મદદનિશ વેલ્‍ફેર કમિશનના સચિવ, ગાંધીનગરના નિવાસી અધિક કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦પ૦૪૯ ગાંધીનગર

(11:50 AM IST)