તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલનો જન્મદિન

રાજકોટ : બનાસકાંઠાના જિલ્લા કલેકટર શ્રી મિહિર પી. પટેલનો જન્મ ૧૯૯૦ ના વર્ષની ર૪ જુલાઇએ થયેલ. આજે ૩૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ર૦૧૦ ની બેંચના આઇ. એ. એસ. કેડરના ગુજરાતી અધિકારી છે. ભૂતકાળમાં જામનગર અને છોટા ઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદમાં ડે. મ્યુ. કમિશનર તરીકે રહી ચૂકયા છે. ફોન નં. ૦ર૪૪ર રપ૭૧૭૧, મો. ૯૯૭૮૪ ૦૬ર૦૪ પાલનપુર
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
