તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
પશ્ચિમિ ગુજરાત વીજ કંપનીના એમ. ડી. કેતન જોષીનો જન્મદિન

રાજકોટ : પશ્ચિમિ ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડીરેકટર શ્રી કેતન જોષીનો જન્મ ૧૯૬૮ ના વર્ષની ર૪ જૂલાઇએ થયેલ. તેઓ આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભુતકાળમાં ગોંડલ અને જસદણમાં તાલુકા વિકાસ અધિકારી, લાલપુરમાં પ્રાંત અધિકારી, જામનગરમાં પુરવઠા અધિકારી અને ડે. ડી. ડી. ઓ., મોરબીમાં પ્રાંત અધિકારી અને નિવાસી અધિક કલેકટર, જીઆઇડીસીમાં વહીવટી નિયામક, નવસારીમાં નિવાસી અધિક કલેકટર, વડોદરામાં ડે. મ્યુ. કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. (પ-૧ર)
ફોન નં. ૦ર૮૧ ર૩૮૦૪રપ
મો. ૭૮૭૪૦ ૬૬૬પપ રાજકોટ
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
