તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
જુનાગઢના મેયર ધર્મેશ પોશિયાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૪: જુનાગઢ શહેરના પ્રથમ નાગરિક યુવા નેતા ધર્મેશભાઇ પોશિયાનો આજે જન્મદિવસ છે.
પ્રજાના પ્રશ્ને હંમેશા જાગૃત રહી લોકપ્રશ્નોનો ત્વરીત નિકાલ કરવામાં હંમેશા તત્પર રહેતા એવા ધર્મેશભાઇને જન્મદિન નિમીતે મો.નં.૯૮૯૮૦ ૬૬૦૦૬ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.(
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
