News of Thursday, 24th July 2025
નવનીત જેઠવાનો જન્મ દિવસ

રાજકોટઃ જાણીતા એડવોકેટ પ્રવિણભાઇ કોટેચાનાં ઓફિસ આસીસ્ટન્ટ નવનીતભાઇ જેઠવાનો આજે જન્મદિવસ છે. તેઓને પરિવારજનો અને મિત્ર વર્તુળ તરફથી જન્મદિવસની શૂભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. મો. ૯૯૨૪૨ ૭૯૨૭૯
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
