<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

પૂજા હેન્ડલૂમવાળા ગીરધરલાલ અડવાણીનો આજે જન્મદિન

રાજકોટઃ અહીંના મવડી રોડ પર આવેલ પૂજા હેન્ડલુમવાળા ગીરધરલાલ અડવાણીનો આજે જન્મ દિવસ છે. તા. ર૯/૭/૧૯પ૩ ના રોજ જન્મેલા ગીરધરલાલ ૭ર વર્ષ પૂર્ણ કરી ૭૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ સીંધી લોહાણા સમાજના અગ્રણી છે અને છેલ્લા ૩ર વર્ષથી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેઓને જન્મદિનની શુભેચ્છાઓ મળી રહી છે. (મો. ૯૩૨૭૫ ૫૩૬૩૬) 

(2:16 PM IST)