તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
વિસાવદર સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ગીજુભાઇ વિકમાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૩૦ : વિસાવદરના પત્રકાર અને સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ગીજુભાઇ પ્રભાશંકરભાઇ વિકમાનો આજે જન્મદિવસ છે. જાગૃત પત્રકાર અને સમાજ સેવામાં હંમેશા અગ્રેસર રહેતા ગીજુભાઇને જન્મદિન નિમિતે મો.નં. ૯૯૦૯૭ ૦રપપર ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
