તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
જુનાગઢના આદર્શ શિક્ષક દેવાણંદભાઇ અખેડનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ તા. ૩૦, જુનાગઢ નાલંદા વિદ્યાલયના આદર્શ શિક્ષક દેવાણંદભાઇ રામભાઇ અખેડનો આજે જન્મ દિવસ છે.
પછાત વિસ્તારના આ શાળામાં ગરીબ વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરતાં ઉચ્ચ માધ્યમિક વિભાગના આદર્શ શિક્ષક એવા દેવાણંદભાઇને જન્મદિન નિમિતે મો. નં. ૮૮૬૬૩ ૩૭૬૯૩ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
