તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 30th July 2025
નિવૃત મુખ્ય માહિતી કમિશ્નર અમૃતભાઇ પટેલનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતની રાઇટ ટુ ઇન્ફોર્મેશન કચેરીના મુખ્ય કમિશ્નર પદથી નિવૃત થયેલા શ્રી અમૃતભાઇ પટેલનો જન્મ ૧૯પ૯ ના વર્ષની ૩૦ જુલાઇએ થયેલ. આજે ૬૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આઇ.એ.એસ. કેડરનાં નિવૃત્ત અધિકારી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં વર્ષો સુધી સેવા આપેલ. નાગરિક પુરવઠા વિભાગ, શહેરી વિકાસ વિભાગ, અન્ન આયોગ વગેરેમાં ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૬૦૦૭ ગાંધીનગર
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
