<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

વોર્ડ નં. ૧૬ના કાર્યકર બુખારીબાપુનો જન્‍મદિવસ

 

રાજકોટ તા. ૩૦: જંગલેશ્વર વિસ્‍તાર વોર્ડ નં. ૧૬માં રહેતાં અને આ વિસ્‍તારમાં લોકોના પ્રશ્નો માટે જાગૃત રહી લડત આપતાં બુખારીબાપુનો આજે જન્‍મદિવસ હોઇ (૯૧૦૪૪ ૫૯૪૫૭) ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(3:53 PM IST)