<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

જુનાગઢ વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર દિવ્‍યાબેન પોપટનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩૧: જુનાગઢ મહાનગર વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર તથા બાગ બગીચા સમિતીના ચેરમેન દિવ્‍યાબેન મનોજકુમાર પોપટનો આજે જન્‍મદિવસ છે.

તેમના જન્‍મદિવસ નિમિતે (મો.૮૪૮૮૮ ૫૨૦૦૦) ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

 

(1:58 PM IST)