તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Sunday, 3rd August 2025
પોરબંદરના પોલીસ કર્મચારી વિજયભાઈ જોષીનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૩
પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ક્વોડમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજયકુમાર જેન્તિલાલ જોષીનો આજે જન્મદિવસ છે.
અગાઉ એસ.ઓ.જી.માં ફરજ બજાવનાર જાંબાજ યુવાનને જન્મદિવસ નિમિત્તે મો.નં. ૯૮૨૫૭૧૨૪૩૨ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
