<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

જુનાગઢ બાર એસોસીએશનના ઉપપ્રમુખ યોગેન્‍દ્રસિંહ ઠાકોરનો જન્‍મદિવસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૪ :.. જુનાગઢ બાર એસોસીએશનના ઉપપ્રમુખ તથા સ્‍પેશ્‍યલ પીપી યોગેન્‍દ્રસિંહ મનરસિંહ ઠાકોરનો આજે જન્‍મ દિવસ છે.

તેમના જન્‍મ દિન નિમિતે મો. નં. ૯૮૯૮૪ ૪૭૭૦૧ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:22 PM IST)