<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

વિજય આહિરનો જન્‍મદિવસ હાસ્‍ય કલાકાર ધીરૂભાઇ સરવૈયાના પીએ

 

રાજકોટઃ વિજયભાઈ આહીરનો આજે જન્‍મદિવસ છે. તેઓ  વિખ્‍યાત હાસ્‍ય કલાકાર ધીરુભાઈ સરવૈયા ના પી.એ તરીકે છેલ્‍લા ૧૫ વર્ષથી સુંદર કામગીરી બજાવી રહ્યા છે. આહીર ભાજપમાં સેવા આપી છે. સેવાકીય અને ધાર્મિક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ શહેર ભાજપ વોર્ડ નંબર ૯ ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્‍યા છે. યુવા મોરચાના મહામંત્રી પણ રહ્યા છે. બે વખત શહેર ભાજપ કારોબારીના સભ્‍ય બન્‍યા છે. તેઓ બાપા સીતારામ મિત્ર મંડળના પ્રમુખ પણ છે. રૈયા રોડ ચંદન પાર્ક પાસે બાપાસીતારામ ચોકમાં જન્‍માષ્ટમી પર્વ નવરાત્રી સહિતના કાર્યક્રમોમાં યોગદાન આપી રહ્યા છે.

(3:48 PM IST)