તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th August 2025
ભાજપ વોર્ડ નં.-૮ ના પ્રમુખ દેવકરણ જોગરાણાનો આજે જન્મદિવસ

રાજકોટઃ ભાજપના પૂર્વ મંત્રી સ્વ. ગંગદાસભાઈ જોગરાણાના સુપુત્ર દેવકરણ જોગરાણા પિતાના પગલે બાલ્ય કાળથી રાષ્ટ્રવાદની વિચારધારાને વરેલા હોય યુવા વયથી જ સંગઠન ને સેવા નું માધ્યમ બનાવી ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચા થી પોતાની કારકિર્દી ની શરૂવાત કરી ત્યારબાદ રાજકોટ મહાનગર વોર્ડ-૮માં મહામંત્રી અને હાલ વોર્ડ-૮માં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે, તેઓ વિવિધ ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવળતિઓમાં પણ પોતાની અનન્ય સેવા આપી રહ્યા છે. તેમના મો. નં.૮૪૯૦૦ ૦૦૦૭૦ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
