News of Tuesday, 5th August 2025
ભુપતસિંહ રાઠોડનો આજે જન્મદિવસ

રાજકોટઃ સૌરાષ્ટ્ર ક્રાંતિના પત્રકાર ભુપતસિંહ રાઠોડનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૫૯ વર્ષ પૂર્ણ કરી ૬૦ વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના મેદાનમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં અન્નક્ષેત્રમાં સેવા આપી રહ્યા છે. તેમના મો.૯૩૭૪૧૧૮૫૪૧ પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
