News of Thursday, 7th August 2025
રાજકોટ : યુથ કોંગ્રેસના મહામંત્રી યજ્ઞેશ દવેનો આજે જન્મદિવસ

રાજકોટ : પ્રજાના પ્રશ્નો અંગે સતત જાગૃત રાજકોટ યુથ કોંગ્રેસના મહામંત્રી અને બ્રહ્મ સમાજના અગ્રણી યજ્ઞેશ દવેનો આજે જન્મ દિવસ છે. તેઓ રાજકોટ કોંગ્રેસ ઉપરાંત પડધરી કોંગ્રેસમાં પણ સક્રિય કામગીરી કરી રહ્યા છે. તેઓ સામાજીક સંસ્થા બ્રહ્મ સંગમમાં સેવા આપે છે. મેડિકલ ક્ષેત્રમાં તબીબોમાં બહોળુ મિત્ર વતુળ ધરાવે છે. યજ્ઞેશભાઇને જન્મ દિવસ નિમિતે મો. નં. ૮૭૩૩૯ ૩૦૩૦૩ ઉપર સગા-સંબંધી, સ્નેહીજનો અને મિત્ર તરફથી શુભેચ્છાઓ વરસી રહી છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
