<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

શહેર કોંગ્રેસ મહિલા મહામંત્રી હંસાબેન સાપરીયાનો આજે જન્‍મ દિવસ

 

રાજકોટ : સેવાકીય પ્રવળતિઓ કરતાં અને શહેર કોંગ્રેસ મહિલા મહામંત્રી અને એકતા મિત્ર મંડળના સભ્‍ય હંસાબેન સાપરીયાનો આજે જન્‍મ દિવસ છે. તેઓ જીવનના ૪૭ વર્ષ પૂર્ણ કરી ૪૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓને જન્‍મ દિવસની પૂર્વ સંધ્‍યાએથી જ તેમના મો. ૮૩૨૦૪ ૭૮૪૭૪ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(12:05 PM IST)