તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 8th August 2025
જામનગર જીલ્લા આહીર સેના પ્રમુખ ગીરીશભાઈ ડેરનો જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૮: જામનગર જિલ્લા આહિરસેના પ્રમુખ આદેશ કન્સ્ટ્રક્શન એવા ગીરીશભાઈ ડેર નો આજરોજ જન્મદિવસ છે તેમના જન્મદિવસ નિમિત્તે મિત્રો સર્કલ દ્વારા ઠેર ઠેર શુભકામનાઓ પાઠવી રહ્યા છે ગીરીશભાઈ ડેર આહીર સમાજમાં ખૂબ જ મોટી નામના ધરાવે છે તેઓના જન્મદિવસ નિમિત્તે (મો.૯૪૦૮૦ ૧૦૭૮૬) શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
