<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

ભાજપના પાયાના કાર્યકર્તા મનોજભાઇ મારૂનો કાલે જન્‍મદિન

રાજકોટ,તા.૮: જાહેર જીવનના સક્રિય અને ભારતીય જનતા પક્ષના પાયાના કાર્યકર જીઇબી પૂર્વ યુનિયનના આગેવાન, જીઇબી કર્મચારી મંડળના પૂર્વમંત્રી,જાણીતા સેવાભાવી જીવદયા પ્રેમી,નટેશ્વર ધામ, સુર્યમુખી હનુમાન મંદિર, બલધારી હનુમાનજી મંદિર,મનોકામના હનુમાનજી મંદિર, અને રાજકોટનું પ્રખ્‍યાત નટેશ્વર ધામ મંદિરોના જીર્ણોધાર અનુભવી સ્‍વામીનારાયણ સંપ્રદાયના ચુસ્‍ત અનુયાયી, ના વોર્ડ નંબર ૧૦ ના કોઠારીયા કોલોનીના જાણીતા મનોજભાઇ મારૂનો કાલે જન્‍મદિવસ છે. તેમના મો. ૯૮૨૫૩ ૦૫૬૫૬ છે.

(2:17 PM IST)