<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

રાજકોટ ફીઝીયોથેરાપીસ્‍ટ એસો.ના પૂર્વ પ્રમુખ ડો. મનિષ પાઠકનો કાલે જન્‍મદિન

રાજકોટ : સીનીયર ફીઝીયોથેરાપીસ્‍ટ, એન. એમ. વિરાણી વોકહાર્ડ હોસ્‍પિટલના ચીફ થેરાપીસ્‍ટ રાજકોટ ફીઝીઓથેરાપીસ્‍ટ એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખ એવા ડો. મનિષ પાઠકનો કાલે તા. ૧૦ ના જન્‍મ દિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના પ૩ વર્ષ પૂર્ણ કરી પ૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓને તબીબ મિત્રો તરફથી મો. નં. ૯૩ર૭૭ ૭૬૩પ૩ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. (પ-રર)

(1:25 PM IST)