News of Saturday, 9th August 2025
મ્યુ.કોર્પો.ના કર્મચારી રમેશ પરમારનો આજે જન્મદિવસ

રાજકોટઃ મહાનગરપાલિકા વોટર વર્કસ શાખા કર્મચારી રમેશભાઈ શામજીભાઈ પરમાર (સાધરીયા)નો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૩૩ વર્ષ પુરા કરી અને ૩૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે જ્ય વેલનાથ ઠાકોર પ્રગતિ મંડળના સંગઠન મંત્રી રાજકોટ, શ્રી સીતાજી ટાઉનશીપના કમિટી સભ્ય છે. રાજકોટ કોળી સમાજ સમૂહલગ્નમાં સરબત અને વેલનાથ શોભા યાત્રામાં ચા પાણી દાતા છે. (મો. ૯૨૬૫૮ ૯૭૫૮૭)
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
