<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

મોરબી શહેર ભાજપ મહામંત્રી ભુપતભાઈ જારીયાનો આજે જન્મદિવસ.

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી શહેર ભાજપ મહામંત્રી અને આહીર સમાજના યુવા ઉદ્યોગપતિ ભુપતભાઈ જારીયાનો આજે જન્મદિવસ છે ભાજપ પક્ષ સાથે તેઓ કાર્યકર તરીકે જોડાયા બાદ આજે તેઓ શહેર ભાજપ મહામંત્રીની જવાબદારીનું વહન કરી રહ્યા છે. તેઓ ભાજપના દિગ્ગજ નેતા અને રાજનીતિના ચાણક્ય અગ્રણી બિલ્ડર લાખાભાઇ જારીયા ના પુત્ર છે. આજે તેમના જન્મદિવસ પ્રસંગે ભાજપ આગેવાનો, પરિવાર, મિત્રો અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ નંબર ૯૮૨૪૪ ૩૩૩૩૩ પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે

(1:44 PM IST)