<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાનો કાલે જન્‍મ દિવસ

 

વેરાવળ-પ્રભાસ પાટણ તા. ૧૪ :.. વિશ્વ પ્રસિધ્‍ધ અને ભારતના બાર જયોર્તિલીંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાનો ૧પ ઓગસ્‍ટે જન્‍મ દિવસ છે.

તા. ૧પ-૮-૧૯૭ર ના રોજ મહેસાણાના પડુસણા ગામે જન્‍મેલ એવા તેઓ અધ્‍યક્ષ, ટ્રસ્‍ટીઓ, સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ સોમનાથ આવતા દેશ-વિદેશના ભાવિકો- યાત્રિકોની સેવામાં કાર્યરત રહે છે.

તેમનું એકમાત્ર સ્‍મિત યાત્રિકોને જીંદગીભરના દોસ્‍ત બનાવી દે છે.

સરળ-નમ્ર-ફરજ નિષ્‍ઠ સ્‍વભાવથી કાર્યરત એવા તેઓના જન્‍મદિને ઠેરઠેરથી અભિનંદન શુભેચ્‍છાઓનો વરસાદ મો. નં. ૯૪ર૮ર ૧૪૯૦૯ ઉપર ૧પ ઓગસ્‍ટ થઇ રહેશે

(11:10 AM IST)