News of Thursday, 14th August 2025
લોધીકાનાં વડવાજડીના અગ્રણી પ્રવિણસિંહ ડાભીનો જન્મદિન

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૧૪: લોધીકા તાલુકા ના વડ વાજડી ગામના આગેવાન તાલુકા ભાજપ ઉપપ્રમુખ પૂર્વ જીલ્લા ભાજપ કિસાન મોરચા મંત્રી તેમજ ખીરસરા રણમલજી જુથ સેવા સહકારી મંડળી ડિરેકટર શિવ ભક્ત પ્રવિણસિંહ ડાભીનો જન્મ દિવસ છે તેમને સગા સ્નેહી મિત્રો તેમજ રાજકીય આગેવાનો પદાધિકારીઓ દ્વારા જન્મ દિવસની શુભેચ્છા મળી રહેલ છે મો.૯૮૨૫૬ ૯૩૨૪૫.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
