તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 19th August 2025
જન્મદિનની શુભેચ્છાથી ભીંજાતા નિવૃત અધિક સચિવ ડો. આર.જી.જોષી

રાજકોટઃ ગુજરાતમાં શ્રી નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે તેમના અંગત સચિવ તરીકે રહી ચૂકેલા ડો. રાજેન્દ્રકુમાર જી. જોષીનો જન્મ તા.૧૭-૮-૧૯૬૧ ના દિવસે થયેલ તેમણે ૬૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સચિવાલય કેડરના નિવૃત અધિક સચિવ છે. હાલ ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે કાર્યરત છે. તેઓ પી.એચ.ડી.ની પદવી ધરાવે છે.
(મો. ૯૯૭૮૪ ૦૫૮૯૧ ગાંધીનગર)
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
