તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
ઓખાના પૂર્વ સરપંચ-લોહાણા અગ્રણી સુભાષભાઇ ભાયાણીનો જન્મદિન

આલાપ ભરતભાઈ બારાઈ દ્વારા ઓખા તા.૨૦: ઓખા ગ્રામ પંચાયતના માજી સરપંચ તથા લોહાણા અગ્રણી, ઓખા-દ્વારકા તેમજ રાજકોટ (જે.સી એન્ડ કંપની)ના ઓનર શ્રી સુભાષભાઈ ભાયાણીનો આજે જન્મદિવસ છે. સામાજિક, શૈક્ષણિક તથા જાહેરજીવન ક્ષેત્રે તેમનું યોગદાન સર્વવિદિત છે. ખાસ કરીને ઓખા ગૌશાળા તથા ગાયોના રખવાલા તરીકેની તેમની સેવાભાવના કામગીરી પ્રશંસનીય રહી છે. આ શુભ અવસરે તેમને દીર્ઘાયુષ્ય, સદૈવ આરોગ્ય અને સુખ-સમળદ્ધિ માટે શુભકામનાઓ પાઠવવામાં આવે છે. જન્મદિવસની શુભેચ્છાઓ +ં ૯૧ ૯૪૨૮૮ ૬૩૫૬૨ ઉપર વરસી રહી છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
