તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
વાંકાનેર રેવન્યુ બાર એસો.ના પ્રમુખ વિશાલભાઇ પટેલનો જન્મદિવસ

રાજકોટ તા. ર૦, વાંકાનેર રેવન્યુ બાર એસોસિયેશન પ્રમુખ અને ઘણા સમયથી વાંકાનેરમાં વકિલાત ક્ષેત્રે સક્રિય યુવા એડવોકેટ વિશાલભાઇ પટેલનો આજ જન્મદિવસ છે.
આજે તેમના મો. નં. ૯૬૬૨૭ ૨૦૭૭૭ ઉપર ઠેરઠેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
