<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

રાજકોટ શહેર રાજગોર બ્રાહ્મણયુથ કલબના ઉપપ્રમુખ એડવોકેટ ચીમનભાઇનો જન્‍મદિન

જુનાગઢ, તા., ૨૦: ગુજરાત રાજ્‍યના   ક્રિમિનલ એડવોકેટ બ્રહ્મસમાજ અગ્રણી રાજકોટ શહેર રાજગોર બ્રાહ્મણયુથ ક્‍લબના ઉપપ્રમુખ તેમજ રાજગોર બ્રાહ્મણની અનેક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા શાંત સરળ સ્‍વભાવ ધરાવતા એડવોકેટ ચીમનભાઈ ને તેમની ૫૪ મી વર્ષગાંઠ નિમિત્તે જન્‍મદિવસની  શુભકામનાઓ અપાઇ છે.

પોતાની મહેનત  અને મહાદેવ પ્રત્‍યે તેમની શ્રદ્ધાને લીધે  વકીલમાં તેમનું નામ બોલાય છે. (મો.૯૮રપ૩ ૪રર૪૯) 

(11:48 AM IST)