News of Wednesday, 20th August 2025
પૂર્વ ડે. ડી.ડી.ઓ. એડવોકેટ એન. વી. પટેલનો જન્મદિન

રાજકોટઃ સિનિયર એડવોકેટ અને પૂર્વ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (G.A.S.) ની નરેન્દ્રભાઇ વી. પટેલનો આજે જન્મદિન છે. ડીપાર્ટમેન્ટલ ઇન્કવાયરી ઓફીસર, રાજકોટ મહાનગરપાલિકા લોકપાલ; જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી; વગેરે સ્થાનો પર સેવા આપી છે. તેમનો જન્મ તા. ર૦ ઓગષ્ટ ૧૯પ૩ના દિવસે થયેલ આજે ૭રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મો. ૯૪ર૮ર ૦૧૭૮૦ રાજકોટ.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
