<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

વિમલભાઈ વોરાનો કાલે જન્‍મદિવસ

એટલાન્‍ટિસ હિલ્‍સ શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયના કમિટી મેમ્‍બર જન્‍મદિવસે એટલાન્‍ટિસ હિલ્‍સ જિનાલયમાં તાાત્રપૂજાનું આયોજન

રાજકોટ, તા.૨૧: એટલાન્‍ટિસ શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયના કમિટી મેમ્‍બર વિમલભાઈ વોરાનો કાલે તા.૨૨ નાં જન્‍મદિવસ છે. સિરામિકનાં વ્‍યવસાય સાથે સંકળાયેલા વિમલભાઈ દ્વારા યુનિવર્સિટી રોડ દેરાસર યુવક મંડળમાં ૫ વર્ષ તેઓ દ્વારા સેવા આપવામાં આવેલ. કરણસિંહજી સ્‍કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.  પૂ.આચાર્ય શીલરત્‍ન મ.સા., ગચ્‍છાધિપતિ કલ્‍પજયસૂરીશ્વરજી મ.સા. અને પ.પૂ.આ.ભ. જ્‍યશેખરસુરિશ્વરજી મ.સા. ઉપર ભારોભાર શ્રદ્ધા ધરાવનારા વિમલભાઈ લતિપર ગૌશાળામાં પણ સેવા આપી રહ્યા છે. જન્‍મદિવસના દિવસે એટલાન્‍ટિસિલ્‍સ જિનાલયમાં તાાત્ર પૂજાનું આયોજન કરવામાં આવેલ છે. વિમલભાઈ વોરા (મો.૮૯૪૯૪૨૭૭૯૨) ઉપર આજથી શુભેચ્‍છા વરસી રહી છે.

(2:04 PM IST)