News of Thursday, 21st August 2025
ગાંધીનગર ઉતરના ધારાસભ્ય રીટાબેન પટેલનો જન્મદિન

રાજકોટઃ ગાંધીનગર ઉતરના ભાજપના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન કે. પટેલનો જન્મ તા. ર૧ ઓગષ્ટ ૧૯૮૩ના દિવસે થયેલ આજે ૪૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી એમ.કોમ.ની પદવી ધરાવે છે. ગાંધીનગરના મેયર તરીકે રહી ચૂકયા છે.
મો. ૯૪ર૬૩ ૯૮૮૩૯ ગાંધીનગર.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
