તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd August 2025
ગાયત્રી માતાનાં ભક્ત કાઠી દરબાર અલ્કેશભાઈ ખાચરનો જન્મદિવસ

રાજકોટઃ ગાયત્રી માતાના ભક્ત કાઠી દરબાર અગ્રણી અલ્કેશભાઈ જીલુભાઈ ખાચર નો જન્મદિવસ છે. તેઓ રાજકોટમા સૂર્યદીપ એન્ટરપ્રાઈઝ નામે વ્યવસાય ધરાવે છે. તેઓને પાળીયાદ,આટકોટ-જસદણ, ખાંભા-જી અમરેલી કુલ ૪ પેટ્રોલપંપનાં માલીક છે સાથોસાથ મેડીકલ સ્ટોર પણ ધરાવી રહયા છે. તેઓ રાજકુમાર કોલેજ- રાજકોટનાં જુના વિદ્યાર્થી છે. તેઓ રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં, એનીમલ હેલ્પલાઈન તથા અબોલ જીવોની સેવા કરનાર સંસ્થાઓ તેમજ વૃધ્ધાશ્રમો ચલાવતી સેવાકીય સંસ્થાઓમાં જોડાયેલા રહે છે. મો. ૯૯૭૯૯૮૮૧૧૧.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
