News of Saturday, 23rd August 2025
વાંકાનેરના સેવાભાવી અબ્બાસભાઈ ભારમલનોજન્મદિન

જસદણ, તા.૨૩: વાંકાનેરમાં રહેતાં અબ્બાસભાઈ ભારમલનો આજે જન્મદિન હોવાથી તેમને મુશળધાર શુભેચ્છા વરસી રહી છે. અબ્બાસભાઈ મેડિકલ સાધનો દર્દીઓને વિના મૂલ્યે તો વર્ષોથી વાપરવા આપી રહ્યા છે પણ કળામાં પણ ઈન્સ્ટાગ્રામમાં જબરું કાઠું કાઢયુ છે અનેક સેવા સાથે જોડાયેલા હોવાં છતાં જાહેરમાં કોઈ ઢોલ પીટયો નથી ગુજરાતના અનેક મહાનુભવોની ગુડબુકમાં રહેતાં અબ્બાસભાઈ આવનાર તમામ વર્ષોમાં ખુશ રહે અને ગમતાં સૌની સાથે શ્રેષ્ઠ સમય પસાર કરતાં રહે એવી શુભેચ્છા વિવિધ માધ્યમો પર બરખા રાનીની જેમ જમકર વરસી રહી છે. અબ્બાસભાઈ ભારમલ વાંકાનેર. મો.૯૯૭૪૧૬૧૨૫૨
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
