News of Saturday, 23rd August 2025
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલનો જન્મદિન

રાજકોટઃ સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટર ડો.શ્રી રાજેન્દ્ર પટેલનો જન્મ તા.૨૩ ઓગષ્ટ ૧૯૮૫ના દિવસે થયેલ. આજે ૪૧માં વર્ષના દ્વારે પહોîચ્યા છે. તેઑ ૨૦૧૫ની બેચના આઇ.ઍ.ઍસ કેડરના અધિકારી છે. અમદાવાદ પંથકના માંડણના વતની છે.
શ્રી રાજેન્દ્ર પટેલ તળાજામાં મદદનિશ કલેકટર, વડોદરા અને સાબરકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી, સુરતમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે રહી ચુકયા છે.
મો.૯૯૭૮૪ ૦૬૨૨૩
ફોન નં.૦૨૭૫૨- ૨૮૨૨૦૦ સુરેન્દ્રનગર. (૨.૨૮)
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
