News of Saturday, 23rd August 2025
શહેર પોલીસ કર્મચારી મેહુલભાઇ ભટ્ટીનો જન્મદિવસ

રાજકોટ તા.૨૩: શહેર પોલીસમાં ફરજ બજાવતા મેહુલભાઈ ભટ્ટી (૯૮૨૪૦ ૪૧૫૮૯)નો આજે ૨૩મીએ ૫૫મો જન્મદિવસ હોઇ બહોળા મિત્રવર્તુળ, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના જન્મદિવસ નિમીતે પરિવાર તરફથી અમળત ધારેશ્વર મહાદેવ મંદિર, રેલનગર ખાતે દીપમાળાનું આયોજન કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
