તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Saturday, 23rd August 2025
ક્રાંતી માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ સંજય હિરાણીનો આજે જન્મદિવસ

રાજકોટઃ ક્રાંતીમાનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને સામાકાંઠાના સેવાભાવી સંજય હિરાણીનો આજે જન્મદિવસ છે. તેઓ સેવામય જીવનના ૫૩ વર્ષ પૂર્ણ કરી ૫૪ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે તેઓએ સ્વામિનારાયણ મંદિરમાં સંતોના સાનિધ્યે મહાપૂજા કરી હતી. તેમના જન્મદિવસ નિમિતે મિત્રો, સ્નેહીજનો તરફથી (મો.૯૮૨૫૦ ૭૭૪૫૪) ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.(૩૮.૩૨)
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
