તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 23rd August 2025
અધિક કલેકટર પી.પી. પટેલને જન્મદિન મુબારક

રાજકોટ : રાજયના અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી પી.પી. પટેલનો જન્મ તા. ર૩ ઓગસ્ટ ૧૯૮રના દિવસે થયેલ. આજે ૪૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં તળાજામાં મામલતદાર તરીકે રહી ચુકયા છે. રાજયકક્ષાના સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવ્યા બાદ હાલ નવી નિમણૂક માટે પ્રતિક્ષા હેઠળ છે. મો. ૭૩૮૩૩ ૭૭ર૪૬ ગાંધીનગર.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
