News of Monday, 25th August 2025
ઉતમથી સર્વોતમ તરફના યાત્રી ડો.એચ.જી.કોશિયાનો જન્મદિન
ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનરનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના ખોરાક અને ઓૈષધ નિયમન તંત્રના કમિશનર ડો. હેમંત ગોરધનભાઇ કોશિયાનો જન્મ તા.૨૫ ઓગસ્ટ ૧૯૬૧ના દિવસે થયેલ. આજે ૬૫માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ મુળ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાબેના ચોગઠ ગામના વતની છે.
ડો. એચ.જી. કોશિયા ફાર્મસી ક્ષેત્રે અનુસ્નાતકની પદવી ધરાવે છે. તેમણે બનાસકાંઠાથી ફુડ ઇન્સ્પેકટર તરીકે કારકીર્દીની શરૂઆત કરેલ. સરકારે વય મર્યાદાના કારણે નિવૃતિ પછી તેમની કામગીરીની કદરરૂપે ફરી ખોરાક અને ઓૈષધ નિયમન કરી તંત્રના કમિશનર તરીકે સેવા યથાવત રાખ્યા છે. ફોન નં. ૦૭૯-૨૩૨૫૩૪૧૭ મો. ૯૯૭૮૪ ૦૫૦૫૪ ગાંધીનગર (૩.૫)
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
