<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

સુથાર સમાજના અગ્રણી, યુવા ઉદ્યોગપતિ યોગીન છનીયારાનો જન્‍મદિવસ

રાજકોટઃ સામાજિક, રાજકીય અને ઉદ્યોગ ક્ષેત્રે પરિવાર, સમાજ, મિત્રો, વ્‍યવસાય અને જાહેર જીવનમાં સેવા અને સંગઠનમાં કાર્યશીલ એવા શ્રી યોગીન છનીયારાએ આજે તેના પ્રગતિશીલ જીવનના કામાં વર્ષમાં પ્રવેશ કરેલ છે. ગ્રેડલ રોડ સ્‍થિત ન.માંકિત છનીયાટા ગ્રૂપન. મેનેજિંગ ડિરેક્‍ટર છે. જેઓ છનીયારી બ્રાન્‍ડ લેથ મશીન. શે. રૂમ ફર્નિચર, ઇલેક્‍ટ્રીક ગોલ્‍ફ કાર તથા ફેબ્રિકેશન જેવા વ્‍યવસાયો ચલાવે છે. સૂથાર સમાજનાં રામગ્ર ગુજરાતના અધ્‍યક્ષ તરીકે અને બાગેશ્વર ધામ સેવા સામિતિ રાજકોટન, અધ્‍યક્ષ. બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થાના કાર્યકર, રાજકોટ શહેર ભાજપ અગ્રણી, મશીન ટૂલ્‍સ એસોસીયેશનમાં પ્રમુખ, ભારત ટીબેટ સંઘના પ્રમુખ ગુર્જર સૂધાર ત્‍વ્‍યા છાત્રાલયના પ્રમુખ ગજર રાસોત્‍સવના પ્રમુખ ગજજર સ્‍પોર્ટ્‍સ ક્‍લબના પ્રમુખ ગુર્જર સૂધાર હિતેચ્‍છ પરિવાર જીએચપી ગ્રૂપના અધ્‍યક્ષ બાગેશ્વર ધામ સિદ્ધપીઠ આશ્રમ ટ્રસ્‍ટ છતરપુર, મધ્‍યપ્રદેશમાં ટ્રસ્‍ટી વિશ્વકમાં વિદ્યાનિકેતન ટ્રસ્‍ટમાં ટ્રસ્‍ટી, તેમજ હોકી રાજકોટ, કુમકુમ ગ્રૂપ ભારતીય વિચાર મંચ. રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ સ્‍વમિંગ અસોશિએશન પ્રયાસ સંસ્‍થામાં માનદ સેવા આપે છે, રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સની મ્‍યુનિ કમિટીના માજી સભ્‍ય ગુર્જર સુથાર જ્ઞાતિના માજી ટ્રસ્‍ટી. સાથે તેઓ રાજ્‍ય કર ભવન ઇન્‍ડ ડિપાર્ટમેંટ અમદાવાદ અને બેંગલોર સ્‍થિત ઇંડિયન મશીન ટૂલ્‍સ એસોશીએસનમાં આમંત્રિત સભ્‍ય તરીકે સેવા આપે છે. તેઓને ઉદ્યોગ રત્‍ન એવોર્ડ, સામાજિક કાર્યો બદલ રતન જોતિ એવોર્ડ અને વિવિધ સિદ્ધિઓ બદલ અંદાજે ૧૦૦ થી વધુ સન્‍માને અને પુરસ્‍કારો વિવિધ સંસ્‍થાઓ દ્વારા મળ્‍યા છે. સનાતન હિંદુ ધર્મની જાગૃતિ વિશે છેલ્‍લા ત્રણ વર્ષથી સનાતન હિંદુ જાગરણ મંચ, સનાતન ધર્મ રક્ષા સમિતિ ચાલવી રહ્યા છે. તેઓ દ્વરા રાજકોટમાં બાગેશ્વર ધામ શ્રી ધિરેન્‍દ્ર કૃષ્‍ણ શાષીજીના દિવ્‍ય દરબાર અને હનુમાન કયાનું ઐતિહાસિક આયોજન કરાયેલ હતું  તેમના જન્‍મદિવસ નિમિતે ગુરુહરી પ્રમુખસ્‍વામી મહારાજ અને મહંત સ્‍વામિ મહારાજના આશીર્વાદ સાથે સુથાર જ્ઞાતિજનો મિત્રો, સગા સ્‍નેહીઓઓ તરફથી  મો.નં ૯૮૨૫૦ ૭૫૦૨૩ પર શુભેચ્‍છા વર્ષા થઈ રહેલ છે.

(10:20 AM IST)